મહેમદાવાદ પાસે ચેઈન ખેંચી બંધ ટ્રેનના ડબ્બા નીચે મહિલા બેસી ગઇ, મહિલાને સમજાવી બહાર કાઢી.

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ પાસે ચેઈન ખેંચી બંધ ટ્રેનના ડબ્બા નીચે મહિલા બેસી ગઇ, મહિલાને સમજાવી બહાર કાઢી

ખેડા જિલ્લાના મહેમદાવાદ રેલવેસ્ટેશન પાસે આજે સવારે અમદાવાદ તરફ જતી ગુજરાત ક્વીન ટ્રેનમાંબેઠેલી મહિલાએ મહેમદાવાદ પાસે ગુજરાત ક્વીન ટ્રેનની ચેઈન ખેંચી નીચે ઉતરી ટ્રેનના ડબ્બા નીચે બેસી ગઈ હતી. જોકે આ ઘટના બીજા મુસાફરોએ જોતા ટ્રેનને થોડા સમય માટે ત્યાં સ્ટોપ કરાવી હતી.અને મુસાફરોએ ભારે જહેમતબાદ આ મહિલાને સમજાવી  ટ્રેનના ડબ્બા નીચે થી સહી સલામત  બહાર કાઢી હતી.અને ત્યાર પછી  ટ્રેન આગળ

અમદાવાદ તરફ વધી હતી. જોકે આઘટનામાં સૂત્રો દ્વારા જાણવા મળ્યુંછે કે, આ મહિલા વડોદરા તરફથીએન્જીનના પાછળ આવેલ કોચમાંબેસીને આવી હતી. અને નડિયાદરેલવે સ્ટેશન પર ધ્યાન જતાં આમહિલાને સહિ સલામત ઉતારી દીધીહતી. પરંતુ આમ છતાં આ મહિલાવળી આ જ ટ્રેનના કોચમાં બેસીમહેમદાવાદ પાસે જઈને ધમાલમચાવી છે. જેના કારણે રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા.ઘટનાને જોનાર અને મહિલાનો જીવબચાવનાર મહેમદાવાદ ઓપીનાવનરાજસિંહએ જણાવ્યું હતું કે, હુંચોંકીએ હતો અને મને મેસેજ મળતાંત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાનઆ અસ્થિર મગજની મહિલા હોયતે ટ્રેનના ડબ્બા નીચે પાટા પર માથુંમૂકીને સુઈ ગયેલી હતી. અને કહેતીકે હું ટ્રેનને આગળ નહી જવા દવ એમેં અને મુસાફરોએ મહામહેનતે મહિલાને સમજાવી બહાર કાઢીહતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!