પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી
પાડયોમહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી XUV ગાડીમાથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવેલ હતો. જિલ્લા LCB અને તાલુકા પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી ઉભા હતા. તે સમય દરમિયાન ગાડી આવતા પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા કાર ચાલક ચિકાર પીધેલી હાલતમાં ગાડી ચલાવી ઝાડ સાથે ગાડી અથડાવી ફરાર થયો હતો. પોલીસે XUV ગાડી સાથે કુલ 5, 36, 000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
