સંતરામપુર તાલુકામાં MGVCL નો ત્રાસ. વરસાદ પડે કે ના પડે લાઇટ બંધ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુર તાલુકામાં MGVCL નો ત્રાસ વરસાદપડે કે ના પડે લાઈટ બંધછેલ્લા એક માસ થી 24કલાક ચાલતી જ્યોતિ ગામ યોજના હેઠળ ચાલતી વાલાખેડી સબ સ્ટેશન પરથી 24 કલાક નહીં ફક્ત5 કલાક જ લાઈટ મળે છે આજુબાજુ પટેલ લોકો પુશૂધનસાથે સંકળાયેલા છે25 ગાય ભેંસ હોય છેસવારે વહેલા દુધ કાઢવા માટે મશીનનો ઉપયોગ કરતા હોય છે દરરોજ 25 ગાય ભેંસનુ દુધ કાઢવા માટે લાઈટની જરૂર પડે મોટો ભાગે આજુબાજુ ના ગામ ના દરેક માણસ દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે અ્હી 1012 દુધ મંડળીઓઆવેલ છે સવારે 4 વાગે દુધ ભરવા માટે લાઈટની જરૂર પડે છે એક દિવસ ની સમસ્યા હોય તો ચાલે આતો દરરોજની સમસ્યા છે, સંતરામપુર GEB નીઓફીસમા ફોન કરો એટલે ફોન ના લાગે,અને કદાચ ફોન લાગે તો લાઈન ફોલ્ટ માં છે તેવો જવાબ આપે માણસો લાઈન પર છે થોડી વારમાં લાઈટ આવી જશે પર એ થોડી વાર થતી જ નથી,લાઈટ આવતૂ નથી કોઈપણ MGVCL ના માણસો બરાબર જવાબ આપતા નથી મંગળવાર ના આખો દિવસ લાઈટ બંધ કરી ને લાઈન પર માણસો કામ કરે છે તો તે કામ શુ કરેછે,તેજ સમજાતું નથી બીજુ કેગામમાં ટી,સી,ના ફુયુજ પેટી બિસ્માર હાલતમાં છે, કોઈ ધટના બેને ત્યારેફુયુજ પેટી નાખવા માં આવશે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકાર ના MGVCL ના સાહેબ સાંભળતાં જ નથી,આતો ચમની જેવી વાત છે ચમની નું પ્રકાશ દુર જાય પરંતુ તેની નજીક અંધારું,વાલાખેડી થી ગોઠીબ ભુગેડી દુર લાઈટ હોય ને નજીક ના ગામ ના લોકો અંધારામાંરહે,રાવલ સાહેબ સાથે વાત કરતાં જાણવું મળેલકે નાઈટ ડ્યુટી પર ફક્ત બે માણસો નો સ્ટાફ છેહવે બે જણ નો સ્ટાફ રાત્રે કંઈ જગ્યાએ કામ કરે આ સમસ્યા નો ઉકેલવહેલી તકે આવે એવું લોક માગણી છે બાબરી અને સુકાટીબા ના લોકોની માંગ છે
