સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી.
કપિલ સાધુ સંજેલી
સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી રહી છે
ઉજવણી.સંજેલી તાલુકાના બોડા ડુંગર મોટા કાળિયા. ગરાડીયા , પીછોડા પ્રાથમિક શાળા માં 2 જી ઓક્ટોમ્બર થી 8 મી ઓકટોબર સુધી ચલી રહેલા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે પ્રાથમિક શાળા ઓ માં વન્ય પ્રાણીઓ ની ઓળખ માનવ જીવન માં વન્ય પ્રાણીઓ નું મહત્વ વન્યપ્રાણી ના શિકાર અંગે ની જોગવાઈઓ સમજાવી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરી વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. સંજલી વન વિભાગના આર એફ ઓ તેમજ તેમની ટીમ દ્વારા શાળાઓમાં વિવિધ માહિતીઓ આપી આપી અને વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી ઉજવણી .