મેનેજરની હત્યા કરી લૂંટના આરોપીને સાત દિવસના રિમાન્ડ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મેનેજરને હત્યા કરી લૂંટ કરનાર આરોપીને સાત દિવસના રિમાન્ડ

મહીંસાગર જીલ્લામાં Icici bank મેનેજરને હત્યા કરી લૂંટ કરવામાં આરોપીને આપ્યા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ સંતરામપુર પોલીસે કોર્ટમાં આરોપીને હાજર કરયુ હતું જેમાં કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આરોપી હર્ષિલ પટેલને કોર્ટે આપ્યા સાત દિવસના રિમાન્ડ.
