ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થઈનાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પંચમહાલમાં બઢતી સાથે બદલી થઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલી થઈનાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પંચમહાલમાં બઢતી સાથે બદલી થઈ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની તેમજ ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓ શ્રીની નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી આપી બદલી ના હુકમો કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા શ્રી કે એમ વસાવાની નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રમોશન આપી જિલ્લા પંચાયત કચેરી પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવેલ છે

