પીછોડા આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્રમાં યોગ શિબિરનું આયોજન કરાયું.
પીછોડા આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્રમાં યોગ શિબિરનું આયોજન કરાયું
શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આઝાદ ભારતી બાળ સંસ્કાર કેન્દ્રમાં શ્રી વિનોદકુમાર એલ. સોલંકી દ્વારા બાળકોને જુદી જુદી યોગિક ક્રિયાઓ તથા આસનો કરવામાં આવ્યા અને યોગથી થતાં ફાયદા વિશે બાળકોને સમજ આપવામાં આવી. તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક યોગ શિબિરમાં ભાગ લીધો. યોગ કરો અને તંદુરસ્ત રહો તેવા સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા.