સંતરામપુર થી ગોધરા રોડ પર નશાની હાલતમાં બાઈકચાલક ઝડપાયો.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સંતરામપુર થી ગોધરા રોડ પર નશાની હાલતમાં બાઈકચાલક ઝડપાયો
સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસના માણસો જ્યારે વાંકાનાળા પાસે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન એક ઈસમ સંતરામપુર થી ગોધરા જતા માર્ગ ઉપર વાંકી ચુકી બાઈક નંબર જી. જે 17બી. ઈ. 7279 લઈને આવતા પોલીસના માણસોએચાલક ઉભો રાખી અને પુછપરછ કરતા બાઈક ચાલક નશાની હાલતમાં હોય તેમ જણાય આવેલ હતુ. જેથી નશાની હાલતમાં બાઈક ચાલકને ઝડપીને આગળન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
