ઝાલોદ તાલુકાના ચણાસર પ્રાથમિક શાળામાં શિક્ષક વય નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભુરીયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ચણાસર પ્રાથમિક શાળામાં શિક્ષક વય નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભુરીયાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારંભ યોજાયો.
ઝાલોદ તાલુકાના ચણાસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ સુરતાનભાઈ મુનિયાનું વય નિવૃત્ત થતા જેઓનો સન્માન સમારોહ માન્ય ધારાસભ્ય મહેશ ભુરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો જેમા ઉપસ્થિત જીલ્લા શિક્ષણાધિકારી મુનિયા , તાલુકા શિક્ષણાધિકારી તેમજ જી . પં. સભ્ય લલીત ભુરીયા, ભાજપા મહામંત્રી કાળુ નિસરતા, પૂવૅ તા. પં. ઝાલોદના પ્રમુખ દિનેશ નિનામા, પૂવૅ તાલુકા પંચાયત સભ્ય મુકેશ ખાંગુડા, પૂવૅ અનુ. જન. જાતિ પ્રદેશ મોરચાના મંત્રી સુરેશ કિશોરી, પેથાપુર સરપંચ રાજેશ ગરાસીયા, રણીયાર સરપંચ જયેશ ભાભોર, માજી સરપંચ નરસીંગ ભાભોર, ચુનીલાલ ભુરીયા તેમજ તાલુકાની આજુબાજુના તમામ શિક્ષકો ભાઈઓ બહેનો તેમજ તમામ સંગા સંબંધીઓ મોટી સંખ્યા મા હાજર રહીને આશિર્વચન આપી અભિનંદન પાઠવ્યા હતા*