સરસ્વા ગામના શ્રમિક બાળક માટે RBSK આશીર્વાદ રૂપ સાબિત થઇ.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

સરસ્વા ગામના શ્રમિક બાળક માટે RBSK આશીર્વાદ રૂપ સાબિત થઇ.

કડાણા તાલુકા ના સરસ્વા ઉત્તર પી. એચ. સી. અંતર્ગત આવેલ સરસ્વા ગામ ના એક જન્મથી જ હૃદય રોગ ધરાવતા માત્ર બિજીબાજુ આવી બીમારીથી પોતાનામાસુમ બાળકને બચાવવાં શ્રમિક માત પિતા દિશાહીન બની નિરાશા અનુભવીરહ્યા હતા. આ સમયે કડાણા RBSK ટીમ તેમની વહારે આવી હતી. બાળકની પ્રાથમિક તપાસ બાદ બાળક હ્રદય રોગની ગંભીર બીમારીથી પીડાય રહ્યું નું જણાતા બાળકના હૃદય રોગનું ઓપેરેશન યુ. એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ- અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!