મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આર્મી જવાનની અંતિમ યાત્રામાં સાંસદ તેમજ ધારાસભ્ય ઉપસ્થિત
માખલીયા ગામે આર્મી જવાન રાજેશરાઠોડ અકસ્માતના કારણે પુના ખાતે મૃત્યુ પામેલ જેમનો પાર્થિવ દેહ આજે માખલીયા ખાતે તેમના નિવાસ્થાને લાવતા તેમની
અંતિમયાત્રામાં સાંસદ રતનસિંહ રાઠોડ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ કિશોરસિંહ રાઠોડ. તાલુકા ડેલિકેટ રાજેશસિંહ ખાંટ વિધાનસભાના ઉપપ્રમુખ સાહિલભાઈ પરમાર માખલીયા સરપંચ વિક્રમસિંહ રાઠોડ તેમજ આજબાજ શહેરા અને લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મિત્ર મંડળ સ્નેહીજન યુવાનો આગેવાનાઓ તેમજ ગાગાપ્રજનો ઉપસ્થિત રહ્યા હતા.

