જીલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતમાં સ્કૂલ બેગનું વિતરણ
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ખાતે આવેલ નવ સર્જન હાઈસ્કૂલ ખાતે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરીની પ્રેરણાથી અને શાળાના આચાર્ય વિપુલભાઈના સૌજન્યથી શાળાના પ્રાથમિક વિભાગના તમામ
બાળકોને સ્કૂલબેગ વિતરણનો કાર્યક્રમ
યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી માનનીય ડોક્ટર અનીબા મોરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ શાળાના ટ્રસ્ટી પી. એસ પટેલ મંત્રી ચીતેનભાઈ તથા મંડળના સૌ હોદેદારો તેમજ કારોબારી સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા

