નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
નરેશ ગનવાણી નડિયાદ
નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બેદિવસ વિશ્વ શાંતિ મહાયજ્ઞ, ભવ્યશોભાયાત્રા, વિરાટ મહિલા સંમેલન,સાંસ્કૃતિ કાર્યક્રમો, વ્યાખ્યાન માળા,આરાધના સહિતના કાર્યક્રમોનો લાભ મળશે નડિયાદ પીપલગ ચોકડી પાસે ૧૦૦એકરની વિશાળ ભૂમિમાંબીએપીએસ. સંસ્થા દ્વારા નુતનશિખરબદ્ધ મંદિર પૂર્ણતાના આરેપહોંચ્યું છે. ત્યારે આગામી૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ બ્રહ્મસ્વરૂપપ્રમુખસ્વામી મહારાજના તારીખમુજબના જન્મદિને પ્રગટ બ્રહ્મસ્વરૂપપરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજઆ નુતન શિખરબદ્ધ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરશે. નડિયાદ મંદિર મૂર્તિપ્રતિષ્ઠામહોત્સવ અંતર્ગત આ ઉત્સવનેભવ્ય અને દિવ્ય બનાવાવા માટેપૂજ્ય મહંતસ્વામી મહારાજ મંદિરતા. ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સાંજેનડિયાદ પધારી રહ્યા છે જ્યાંતેઓના આગમનને વધાવવા પણઅદ્ભુત તૈયારીઓ ચાલી રહી છે.મંદિર મહોત્સવ અંતર્ગત સ્વામીનાતા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીના કુલ૧૫ દિવસના રોકાણ દરમિયાનઅનેક ભક્તિસભર કાર્યક્રમો સંપન્નથશે. જેમાં મુખ્યત્વે તા.૨ ડીસેમ્બર નારોજ સવારે મંદિરના નુતનસભામંડપ પ્રવેશ બાદ બપોરે ૨.૩૦કલાકે વિરાટ મહિલા સમ્મેલનતા.૩ ડિસેમ્બર સાંજે ૫.૦૦ કલાકેસાંસ્કૃતિક કાર્યક્રમ ગાથા નગરનડિયાદની તા. ૪ ડિસેમ્બર અને ૬/૧૨વિશ્વ શાંતિ મહાયજ્ઞ જેમાં બેસવામાટે મંદિરની એકાઉન્ટ ઓક્સિતથા કાર્યકરો દ્વારા યજમાન પદનોંધાવી શકાય છે. મંદિર મહોત્સવસમિતિ દ્વારા નિયત થયેલ કાર્યક્રમઅનુસાર સ્વામીના દર્શન, આશીર્વાદઅને વિવિધ કાર્યક્રમોનો લાભમળશે.

