સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૪ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મોરવા (હ )શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે યોજાયુ.
કપિલ સંજેલી
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત )સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2024-2024 તાલુકા કક્ષા મોરવા (હ )શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે તા. 23/12/2023ના રોજ યોજાઈ. કાર્યક્રમ નું ઉદ્ધઘાટન દીપ પ્રાગટ્ય. પાર્થના અને મોરવા હડફ કન્વીનર અને આચાર્યશ્રી શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના શાબ્દિક પ્રવચન થી કરવામાં આવ્યું. સદર કાર્યક્રમ મા નિર્યાણક તરીકે વીણાબેન બારીયા ની ટીમ તેમજ બાબુભાઇ કાલસવા વીરસીંગભાઇ પલાસ હઠીસિંહ ખાંટ. રમેશભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા વંદેલી ક્લસ્ટર ના CRC શ્રી બબલભાઈ રાઠોડ અને અન્ય શાળા માંથી શિક્ષક શ્રી ઓ અને રમતવીરો હાજર રહ્યા હતા. તાલુકા કક્ષા ની સ્પર્ધા મા 22રમતવીરો એભાગ લીધો હતો તેમાં થી વય જૂથ પ્રમાણે 1ભાઈ અને 1બહેન મોકલવા માં આવશે ગ્રામ્ય કક્ષા એ જીતેલા ને પુરસ્કાર 100અને તાલુકા મા વિજેતા ને 1000આપવામાં આવશે તે હવે પછી A/C મા જમા કરવામાં આવશે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા તાલુકા કક્ષા મોરવા હડફ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી મા શ્રી આર. સી. ચારેલ ના આયોજન હેઠળ યોજાય સ્ટાફ મિત્રો શ્રી રમેશભાઈ પટેલ. શ્રી એસ. બી વાઢી. સેવક શ્રી સમરસિંહ બારીયા. પ્રવાસી ધર્મિષ્ઠા બારીયા એ કાર્યક્રમ મા મહત્વ ની કામગીરી કરી હતી.

