ગરબાડા મહાદેવ મંદિર ખાતે ગરબાડા શ્રી રંગ પરિવાર દ્વારા દત જયંતીની ઊજવણી કરવામાં આવી.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા મહાદેવ મંદિર ખાતે ગરબાડા શ્રી રંગ પરિવાર દ્વારા દત જયંતીની ઊજવણી કરવામાં આવી
.ગરબાડા રંગ પરિવાર દ્વારા દત્ત જયંતી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારના પાંચ કલાકે શ્રી ગણેશ મંદિરેથી નગરમાં પ્રભાત ફેરી નીકાળવામાં આવીહતી ત્યારબાદ 9:00 કલાકે શ્રી રંગ કુટીર ખાતે પૂજન નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.ત્યારબાદ ધૂન ભજન બાદ ભગવાન દત્તાત્રેય તેમજ શ્રી રંગ અવધૂત મહારાજની આરતી અને ભોજન પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા સહિત જિલ્લાભરમાંથી રંગ ભક્તો આવ્યા હતા અને ઉત્સવનો લાભ લીધો હતો.

