ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અયોધ્યા પૂજા થઇ આવેલ આવેલ અક્ષયની કળશ યાત્રા રામજી મંદિરથી લીમડી નગરમાં પ્રખંડમાં ભવ્ય રીતે કાઢવામાં આવી હતી જેમાં દરેક રામભક્તોના હાથમા ભગવા રંગના ઝંડા હતા અને સાથે સાથે જય શ્રી રામ ના નારા બોલતા બોલતા લીમડી નગરમા ઢોલકનાં તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી.જેમાં ઉપસ્થિત આગેવાન રાઠોડ
વિરેન્દ્રસિંહ , ડોક્ટર મહેશ પટેલ તથા સમસ્ત પ્રખંડના કાર્યકર્તા તેમજ દાહોદ જિલ્લાના મંત્રી યોગેશ શર્મા ,લીમડી પ્રખંડના પ્રમુખ ડામોર રમેશભાઈ , લીમડી પ્રખંડ મંત્રી પ્રજ્ઞેશકુમાર પટેલ , ગૌરક્ષક અશ્વિનભાઈ ડામોર, બજરંગદળ સયોજક પ્રદીપભાઈ ડામોર, લીલવા ઠાકોર અઘ્યક્ષ સાગરભાઈ મોઢિયા, ઉપાઘ્યક્ષ ભરતભાઈ પ્રજાપતિ,
બજરંગ દળ સંયોજક પ્રમૂખ લઈભાઈ પટેલ, ઉપ પ્રમુખ સાગરભાઈ પટેલ, બજરંગ દળ સહકાર સંયોજક તરંગભાઈ
પટેલ તથા સમસ્ત ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ના સંતો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: