ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ફતેપુરાપશુપાલન વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ફતેપુરાપશુપાલન વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ સાહેબને અધ્યક્ષમાં યોજવામાં આવેલ હતું આ સેવા સેતુ કાર્યક્રમમાં પશુપાલન વિભાગ દ્વારા પશુચિકિત્સા ડોક્ટર સંગાડા સાહેબની અને તેમના સ્ટાફ દ્વારા પશુપાલન વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશુઓને ડીવમીર્ગ. રસીકરણ. ગાયનેકોલોનીકલ . કેસોની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પની મુલાકાત ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ સાહેબ મામલતદાર શ્રી એન એસ વસાવા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી આમલીયાર ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસ પી સી એ સભ્ય શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા લીધેલ હતી પશુ ચિકિત્સે ડોક્ટર સંગાડા એ પશુઓને આપવામાં આવતી સારવાર અંગે માહિતી આપેલ હતી
�