ભારતીય પત્રકાર સંઘ ( I J U ) દ્વારા દાહોદ જિલ્લા કમિટીની રચના

होम दाहोद
दाहोद
ભારતીય પત્રકાર સંઘ ( IJU) દ્વારા દાહોદ જિલ્લા કમિટીની રચના
द्वारा Editor Dahod Live – 10/05/20200630

ભારતીય પત્રકાર સંઘ ( I J U ) દ્વારા દાહોદ જિલ્લા કમિટીની રચના

દાહોદ તા. ૦૯

ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય પત્રકાર સંઘ (IJU) દ્વારા દાહોદ જિલ્લા કમિટીની રચના તા. ૦૯/૦૫/૨૦૨૦ ના રોજ થઈ. ભારતીય પત્રકાર સંઘ ની સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં નોંધાયેલા સભ્યોની ઓનલાઈન સંમતિ મેળવી દાહોદ જિલ્લા કમિટીની રચના કરવામાં આવી છે, આ કમિટીમાં નિયુક્ત થયેલ જિલ્લા કમિટીના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની યાદી.

1) નેહલ શાહ ( પ્રમુખ )
2) ભાવેશ રાઠોડ ( ઉપપ્રમુખ)
3) પ્રિતેશ પંચાલ (ઉપપ્રમુખ)
4) પ્રેમશંકર કડીયા (મહામંત્રી)
5) પ્રવીણ કલાલ (મંત્રી)
6) પૂનમ નીનામા (મંત્રી)
7) ઝેની શેખ (ખજાનજી)

કારોબારી સભ્યો

દીપેશ દેસાઈ, સુભાષ એલાણી, હિમાંશુ પરમાર,

પ્રિયાંક ચૌહાણ , અનિલ જાદવ , કૃષ્ણકાંત કડિયા ,કેતન ભટ્ટ ,

આનંદ શાહ, કેયુર પરમાર , રાજ ભરવાડ ,આઝાદ મનસૂરી , કિંચિત દેસાઈ , નીલ ડોડીયાર
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!