ઝાલોદ તાલુકા ની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મકરસક્રાંતિપર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકા ની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મકરસક્રાંતિપર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.*

ઝાલોદ તાલુકાની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે તેવા ઉમદા હેતુથી આ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક પરમાર નરેશભાઇ.ડી અને બીજા શિક્ષક ડીંડોર કિરીટ કુમાર.એમ દ્વારા બાલ વાટિકા થી લઈને ધોરણ 1 થી 8 ના 350 બાળકોની પતંગ, ચીક્કી ,અને પૈવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામ ,શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફ ગણ વચ્ચે આવા લાગણીના સંબંધો હંમેશા બની રહે ,તેમ જ ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળાની પ્રગતિ અને ઉન્નતિની પતંગ આમ જ ચગતી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!