ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા વિનામૂલ્ય માટીના કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા વિનામૂલ્ય માટીના કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું
શ્રીરામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા ના ઉજવણીના ભાગરૂપે માટીના કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા માટીના કોડિયા નો વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા હોય ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દરેક ઘરોમાં દીપ પ્રગટાઈ કરવા માટે વિના મૂલ્ય માટીના કોડિયાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ