ફતેપુરા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જવેસી ગામે થશે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જવેસી ગામે થશે
વહીવટી તંત્ર પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા ફતેપુરા તાલુકાના જવેસી ગામે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જવેસી ગામે થશે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ધામ ધૂમ પૂર્વક હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા માટે વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયેલ છે ફતેપુરા મામલતદાર શ્રી ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવશે

