મહીસાગર જિલ્લામાં પાલિકા રખડતા પશુઓના માલિકો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ.

સંજય જયસ્વાલ

Details

મહીસાગર જિલ્લામાં પાલિકા રખડતા પશુઓના માલિકો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ.

નગરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓનો આંતક :

લોકો પરેશાનજિલ્લામા લુણાવાડા રખડતા પશુઓને પાલિકા દ્વારા પકડી લેવા માટે અને રોડ ઉપર ફરવા નહીં દેવા માટેની વર્તમાન પત્રોમાં પાલિકા દ્વારા જાહેરનામુ આપ્યા પછી પણ આજ દિન સુધી અમલમાં કર્યો નથી.આજે એક વૃદ્ધને ઢોરેરસ્તામાં પાડી દીધા હતાજેથી તેઓને ઈજાઓપહોંચી છે ધટના બનતાસ્થાનિક રાહદારીઓ દોડી આવતા વૃદ્ધને રિક્ષા માં લુણાવાડા ની ખાનગીહોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેલ્લા ઘણા સમયથી લુણાવાડા નગરમાં ફરીથી રખડતા પશુઓ નગરના અલગ અલગ વિસ્તારોમાં અડીંગો જમાવીને રસ્તાની વચ્ચે જમાવટ કરી દે છે. કેટલીક વાર આ રખડતા પશુઓ તોફાની બને એટલે પસાર થતા રાહદારી પર નાની મોટી ઇજા પહોંચાડતા હોય છે. જ્યારે સ્થાનિક રહીશોના ઘર આંગણે નાના મોટા વાહનો પાર્કિંગ કરેલા હોય તો તેને પાડી દે અને નુકસાન કરે છે. જ્યારે બીજી બાજુ દુકાનદારના વેપારીને ત્યાં ગ્રાહક સામાન લેવા હોય ત્યારે વાહનો મુકેલા હોય તો તોફાની બનેલા વાહનો પાડી દેખી અને નુકસાન પહોંચાડે છે. લુણાવાડા માં ચારથી પાંચ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં રખડતા પશુઓના ટોળાએ ભારે આંતક મચાવેલો છે. જ્યારે કેટલીક વાર રોડની વચ્ચોવચ બેસી જાય તો કલાક સુધી ટ્રાફિકજામ થતી હોય છે અને હોર્ન વગાડી વગાડીને થાકી જાય તેમ છતાંય રોડની વચ્ચેથી ખસવા તૈયાર હોતા નથી. ગુજરાત સરકાર દ્વારા રખડતા પશુઓની ડબ્બામાં પૂરી મુકવા માટે અને માલિકોની રસ્તા ઉપર ખુલ્લામાં છોડવા નહીં તેવી માલિકો સામે જાહેરનામુ કર્યા પછી પણ આજે સુધી અમલમાં કરવામાં આવેલ નથી.ગુજરાત સરકારના પરિપત્રોને અને નગર પાલિકાના જાહેરનામુને પણ રખડતા પશુઓના માલિકો ઘોરીની પી ગયા છે રખડતા પશુઓની બંધ કરવામાં આવે સ્થાનિક લોકોમાં તેની માંગણી ઉભી થયેલી છેરિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: