ફતેપુરા મામલતદાર કચેરીમાં સ્વગાત કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર કચેરીમાં સ્વગાત કાર્યક્રમ યોજાયોD.y.S.p ડી આર પટેલ ની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ઝાલોદ ડીવાયએસપી ડી આર પટેલની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર એન.એસ વસાવા પી.એસ.આઇ જી.બી તડવી તાલુકા વિકાસ અધિકારી તેમજ અધિકારી અને કર્મચારી ગણ હાજર રહ્યા હતા સ્વાગત કાર્યક્રમમાં કુલ સાત પ્રશ્નો અને અરજદારો આવ્યા હતા જે પૈકી સાતે સાત પ્રશ્નોનો સ્થળ પણ નિકાલ કરવામાં આવ્યો હતો

