ઝાલોદ તાલુકાનની ફૂલપુરાની શિક્ષિકાનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાનની ફૂલપુરાની શિક્ષિકાનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું

ઝાલોદ તાલુકાની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષીકા ચૌહાણ પૂજાબેન ચંદ્રવદનને શાળા પરીવાર, એસ.એમ.સી.સભ્યો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં તેમની ઉત્કૃષ્ટ શેક્ષણીક કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યાં તથા ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભવિષ્યમાં પણ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
