દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા અનોખી પહેલ.
નાજીયા પઠાણ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા અનોખી પહેલ.
હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે છેલ્લા 3 માસ દરમિયાન 360 જેટલા નવા ડ્રાઈવિંગ લાઈસન્સ ધારકોને અભિનંદન સાથે ટ્રાફિક નિયમ પાલન કરવા પત્ર લખી અનુરોધ કરવામાં આવ્યો. તેમજ સાથે મળી દાહોદ જિલ્લાને અકસ્માત અને ફેટાલીટી મુક્ત કરવા સાથે રહી કામ કરવા મેસેજ આપવામાં આવ્યો.