ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો બોર્ડ પરીક્ષાનું આજથી પ્રારંભ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો બોર્ડ પરીક્ષાનું આજથી પ્રારંભ
વિદ્યાર્થીનીઓનું કુમકુમ કરી ગોળ ધાણા ચખાવી આચાર્ય પંચાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા નું પ્રારંભ થતાં શ્રી આઇ કે દેસાઈ સ્કૂલમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓનું શ્રી આઈ કે દેસાઈ સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ અને શિક્ષિકા બહેનો શિક્ષક ભાઈઓ દ્વારા વિદ્યાર્થીનીઓને કપાળ પર તિલક કરી ગોળધાણા આપી ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી આઈ કે દેસાઈ સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ ને ગુજરાત રાજ્ય એનિમલ વેલ્ફેર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસ પી સી એ સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા મો મીઠું કરાવી સુગમ અને સ્વચ્છ વહીવટ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી આઈ કે દેસાઈ સ્કૂલમાં ધોરણ 10 માં 2500 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય પરીક્ષા ને લગતી તમામ કાર્યવાહી શાળા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે