દાહોદ ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો
દાહોદ ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી
ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ માળી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ગરાડુ મુકામે જાનમારીયાનો મેળો ભરાય છે ત્યાંથી થોડીક દૂર ડુંગરામા આ ઘટના બની આત્મહત્યા કે હત્યા ….❓પોલીસ તપાસનો વિષયજાણવા મુજબ મરનાર વ્યક્તિનુ નામ દિનેશ મતા મુનીયા ( તળાવ ફળીયુ, ગરાડુ ) છે.
