પેથાપુર પંચાલ સમાજ દ્વારા અમાવસ્યાના દિવસે વિશ્વકર્મા દાદાની આરતી કરવામાં આવી.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

*પેથાપુર પંચાલ સમાજ દ્વારા અમાવસ્યાના દિવસે વિશ્વકર્મા દાદાની આરતી કરવામાં આવી*

ઝાલોદના પેથાપુર પંચાલ સમાજ દ્વારા વિક્રમ સવંત 2080 ચૈત્ર અમાવસના દિવસે પંચાલ સમાજના કુલ દેવતા શ્રી વિશ્વકર્મા પ્રભુના વંશજો દ્વારા પંચાલ જાતિના કુળદેવતાની અમાવસ્યા આરતી પૂજન કરવામાં આવેલ . દર માસના અમાસના દિવસે પંચાલ સમાજ દ્વારા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં અમાવસ્યાની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ સામાજિક પ્રસંગ થકી સમાજની એકતા અને એકજુટતા જળવાય રહે છે અને પંચાલ સમાજના કુળદેવતાના સમાજ દ્વારા અમાવસના દિવસે પૂજન આરતી કરીને ઉજવવામાં આવે છે. ———–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!