ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચિત્રોડિયાનુ 88.69% પરિણામ આવ્યું.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચિત્રોડિયાનુ 88.69% પરિણામ આવ્યું

શ્રી ગાયત્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા , ચિત્રોડિયાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 88.69 % આવિયું જેમાં પ્રથમ નંબરે કટારા રોનીકાબેન રયચંદભાઈ (79.14 %),દ્વિતીય નંબરે ભુરીયા અસ્મિતાબેન મીનેશભાઈ (74.57 %) ,તૃતીય નંબરે સંગાડા જાગૃતિબેન ચીમનભાઈ (70.28 %) પ્રાપ્ત કરી શાળાનું ગૉરવ વધાર્યું છે તે બદલશાળાના આચાર્ય તથા સંચાલક મંડળે તમામ વિધાર્થીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!