નમૅદા કીનારે માલસર મુકામે વિશ્ર્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞ ની થયેલ પુણૉહુતી.
સિંધુ ઉદય
નમૅદા કીનારે માલસર મુકામે વિશ્ર્વ કલ્યાણ માટે શ્રીરામ મહાયજ્ઞ ની થયેલ પુણૉહુતી
દાહોદ
દાહોદ. સંકટ મોચન વિજય હનુમાન ટેકરી તપોવન મલાડ મુબંઈ તથા દાઉજી મંદિર ડાકોર પરમાધ્યક્ષ ટીલાદ્વારા ગારધાચૉય મંગલપીઠાધીશ્ચર શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમંત માધવાચાયૅજી મહારાજ ના આયોજન અને સાનિધ્યમાં સમગ્ર કાયૅક્રમો પર વિશેષ ધ્યાન આપતા સતત સેવાકાર્ય માગંલિક કાયૅ અને ધાર્મિક કાયૅક્રમો મા સક્રીય રામાનંદ પાકૅ દાહોદ શ્રી રામજી મંદિર ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના જણાવ્યા મુજબ નમૅદા તટ પર આવેલ શ્રી અવધ નારાયણ આશ્રમ માલસર તા.શિનોર મુકામે નમૅદા પરિક્રમા પુણૅ થયા બાદ શ્રી રામ મહાયજ્ઞ નો સમગ્ર ભારતભર મા થી પધારેલાસંતો. મહંતો ની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.માલસર મુકામે આયોજિત કાયૅક્રમો હનુમાન ચાલીસા. સંત સમાગમ.ભજન.ભોજન ભંડારા નુ ભક્તિ મય વાતાવરણ મા કરવામા આવેલ હતુ જેની પૂણૉહૂતિ આજ રોજ કરવામા આવેલ હતી આ મહાયજ્ઞ મા મોટી સંખ્યામાં ભકતજનો. શ્રધ્ધાળુઓ ભાગ લઈ જીવન ને ધન્ય બનાવ્યુ હતુ તેમજ સંતો મહંતોના આશીર્વાદ લઈ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો.