વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામા આવી
પંકજ પંડીત ઝાલોદ
આજે વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ નિમિતે દાહોદ જીલ્લા આરોગ્ય અધિકારીના સુચન અને ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગ દર્શન હેઠળ ગારાડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અમિતભાઈ વણપરીયા તેમની phc હેઠળ આવતા સબ સેન્ટરના કર્મચારી cho,mphw,fhw ના સ્ટાફ દ્વારા ગરાડુ,અનવરપુરા,રાજપુર, સીતીવટલીના વિસ્તારના લોકોનુ હાઈપર ટેન્શનનુ સ્ક્રીનીંગ કરી સારવાર આપી વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી કરવામા આવી.