કે,જી, ઝાલા સાહેબ નો વિદાય સમારંભ અને નવા નિમાયેલા જે એ બારોટ સાહેબ નો સત્કાર સમારંભ જરોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો
જરોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી આઈ કે,જી, ઝાલા ની બદલી એલ આઇ બી ખાતે થતાં તેમણી જગ્યાએ નવા નિમાયેલા જે,એ, બારોટ સાહેબે ચાર્જ સંભાળતા બદલી પામેલા કે,જી, ઝાલા સાહેબ નો વિદાય સમારંભ અને નવા નિમાયેલા જે એ બારોટ સાહેબ નો સત્કાર સમારંભ જરોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન ના પી એસ આઇ એસ, જે, ડામોર સાહેબ અને પી એસ આઇ જાડેજા મેડમ સાહેબ સહીત પોલીસ સ્ટેશન નાં તમામ રેસીડેન્સી પોલીસ કર્મીઓ તેમજ જરોદ ના પત્રકાર મિત્રો ની ઉપસ્થિતિ માં ભવ્ય કાર્યક્રમ યોજાયો