લીમડી જીવન જ્યોત વિદ્યાલય મા રેઈન ડે ની ઉજવણી કરાઈ.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
લીમડી જીવન જ્યોત વિદ્યાલય મા રેઈન ડે ની ઉજવણી કરાઈ
લીમડી ના કારઠ રોડ ઉપર આવેલી વન્ડરકુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,જીવન જ્યોત વિદ્યાલય લીમડી ના
(ગુજરાતી માધ્યમ) કે.જી. વિભાગ તેમજ બાલવાટીકા ના બાળકો દ્વારા આજરોજ “રેની ડે” રેઇન એક્ટિવિટી નું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકો દ્વારા કલરફુલ છત્રીઓ તેમજ રેઈન કોટ પહેરી ઉજવણી કરવામાં આવી હતી.જેમા બાલવાટીકા,જુનિયર કે.જી, સીનિયર કે.જી ના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

