ચિત્રોડીયા માધ્યમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરાયું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ચિત્રોડીયા માધ્યમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરાયું
શ્રી ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામાં તારીખ 19-07-2024 ના રોજ ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા અને કેસ ગૂંથણ સ્પર્ધા તથા અન્ય જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ગૌરીવ્રતનો અનેરો મહિમા હકીકતમાં ઉજાગર થતો હોય એવું લાગતુ હતુ.