સમગ્ર દેશમાં ૧૫ મી ઑગસ્ટ નિમિત્તે ઠેરઠેર ,, હર ઘર તિરંગા,,કાયૅકમ જરોદ ખાતે એમ પી હાઇસ્કૂલ
ચીફ બુરો વડોદરા જિલ્લા કિશન રોહીડા
સમગ્ર દેશમાં ૧૫ મી ઑગસ્ટ નિમિત્તે ઠેરઠેર ,, હર ઘર તિરંગા,,કાયૅકમ અંતર્ગત જરોદ ખાતે એમ પી હાઇસ્કૂલ થી હર ઘર તિરંગા ના કાયૅકમ રેલી માં વડોદરા રુરલ ડી વાય એસ પી , વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા, તાલુકા મામલતદાર, તાલુકા ટી ડી ઓ, જરોદ જીલ્લા પંચાયત સદસ્ય, તાલુકા સદસ્ય, જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ બારોટ , સૌ આગેવાનો દ્વારા હર ઘર તિરંગા ની ભવ્ય રેલી જરોદ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી રેલી માં જરોદ એમ પી હાઇસ્કૂલ ના સ્ટાફ ગણ તેમજ વિધાથીર્ઓ,જી આર ડી સ્ટાફ ,એસ પી સી સ્ટુડન્ટ, પોલીસ સ્ટાફ ગામ ના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો આ ભવ્ય હર ઘર તિરંગા યાત્રા માં જોડાઈ ને જરોદ ગામ ને એકંદરે રાષ્ટ્રીય ધુન ના સૂરો થી પવિત્ર શ્રાવણ માસ માં ભક્તિ મય સાથે આઝાદી ના દિવસો ની યાદ અપાવી હતી