ફતેપુરા તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17.9.2024 ને મંગળવારના રોજ યોજાશે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ યોજાશે
શ્રી આઇ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં દસમાં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે પ્રાથમિક વિભાગમાં દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે યોજવામાં આવશે જેમાં અરજદારોને તાલુકાના લગતી જાતિના દાખલા આવક ના દાખલા સોગંદનામાં રેશનકાર્ડમાં સુધારા વધારા જેવી વિવિધ કામગીરી ઓ સ્થળ પર કરી આપવામાં આવશે
સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામોની યાદી
બારસાલેડા પાટવેલ આપતળાઈ નવાગામ પીપલારા ભીચોર મોટીચલોરી વાંદરીયાપૂર્વ છાલોર જગોલા નવા તળાવ વાવડીપૂર્વ ધુધસ મોરમહુડી કરમેલ મોટીશેરો ડુંગર નાનીચરોલી ડુંગરા ગડરા ફતેપુરા વલુંડી કરોડિયા પૂર્વ વડવાસ કુપડા કુમાનામુવાડા સલરા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે

