દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી

આંતરરાજ્ય એસટી બસમાં ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને પડતી હાલાકી એસટી બસમાં ટપાલ ના થેલાઓ મૂકવામાં આવતા એસટી બસ લેટ થાય છે ટપાલ મુકવા આવતા કર્મચારી દ્વારા ઉદ્ધતા પૂર્વક જવાબ દસ મિનિટ લેટ થશે બસ

દાહોદ થી ગલીયાકોટ સવારના સાત કલાકે દાહોદ થી ઉપડતી દાહોદ ગલીયાકોટ એસટી બસ લીમડી ઝાલોદ ફતેપુરા થઈને ગલીયાકોટ જતી આંતરરાષ્ટ્રીય એસટી બસમાં ટપાલ ના થેલાઓ મૂકવામાં આવતા ટપાલ ના થેલાઓ થી એસટી બસની ત્રણની અને બેની ત્રણથી ચાર સીટો ભરાઈ જતા દૂર સુધી મુસાફરી કરતાં મુસાફરોને મુસાફરી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને ટપાલ ચડાવવા ઉતારવામાં એસટી બસ લેટ થાય છે એસટી બસમાં ટપાલ મૂકવા આવતા કર્મચારીને મુસાફર દ્વારા બસ લેટ થાય છે ઝડપ રાખો તેમ કહેવામાં આવતા કર્મચારી દ્વારા ઉદ્ધતાપૂર્વક મુસાફરો જોડે વ્યવહાર કરી બસ દસ મિનિટ લેટ થશે તેઓ ઉદ્ધતાપૂર્વક જવાબ આપવામાં આવે છે એસટી બસ પોણા સાત વાગ્યાની મૂકી દેવામાં આવે છે તો ટપાલ ના કર્મચારી દ્વારા વહેલા આવી ટપાલ એસટી બસમાં ચડાવી દેવામાં આવે તો એસટી બસ સમયસર ઉપડી શકે તેમ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!