દાહોદમાં આજે 18 કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કુલ આકડો 732 ને પાર
અનવરખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી
દાહોદ, તા.૯
આજે આવેલા પોઝિટિવ દર્દીઓ પૈકી 1) જહુર અબ્દુલ ડોકીલા (ઉવ.૩૭ રહે. ઘાંચીવાડા દાહોદ), ર) સૈફુદ્દીન અબ્બાસભાઈ ઉદૈયગઢવાલા (ઉવ.૭૭ રહે. હુસૈની મહોલ્લા દાહોદ), ૩) હુસૈની સરફાલી ઝીનીયા (ઉવ.૬પ રહે. હુસૈની મહોલ્લા), ૪) બારીયા હિતેશ એન (ઉવ.૩૦ રહે. ખેડા ફળીયુ), પ) મછાર પ્રશાંત એ (ઉવ.ર૯ રહે. જલારામ સોસાયટી રંણધીકપુર રોડ ફળીયુ) જ્યારે રેપિડ ટેસ્ટમાં ૧) શૈલેન્દ્ર મદનલાલ સોની (ઉવ.૪૪ રહે. ગરબાડા મૈન બજાર), ર) સ્નેહા શૈલેન્દ્ર સોની (ઉવ.૧૬ રહે. ગરબાડા મૈન બજાર), ૩) રાવત રજનીકાંત કિરણભાઈ (ઉવ.ર૬ રહે. સંજેલી મંડળી રોડ), ૪) રાવત અમિતભાઈ કિરણભાઈ (ઉવ.૧૯ રહે. સંજેલી મંડળી રોડ), પ) રાવત સપનાબેન કિરણભાઈ (ઉવ.રર રહે. સંજેલી મંડળી રોડ), ૬) અરવિંદભાઈ છોટાભાઈ દેવડા કઉવ.૪૮ રહે. લીમડી ઝાલોદ), ૭) લલીતાબેન કે ઉપાધ્યાય (ઉવ.૭૦ રહે. લીમડી ઝાલોદ), ૮) અશ્વિનભાઈ પંચાલ (ઉવ.૪૩ રહે. ઈન્દોર રોડ રાધાનગર દાહોદ), ૯) નંદુબેન કાળુભાઈ લબાના (ઉવ.૩૮ રહે. બલીયા લીમડા ફળીયુ ફતેપુરા), ૧૦) જયંતિલાલ બી સોની (ઉવ.પ૪ રહે. ખેસરા ફળીયુ લીમડી ઝાલોદ), ૧૧) સુગરાબેન માનાભાઈ જીરૂવાલા (ઉવ.પ૮ રહે. દે.બારીયા), ૧ર) સાબીરભાઈ માનાભાઈ જીરૂવાલા (ઉવ.૩૭ રહે. દે.બારીયા), ૧૩) સારદાબેન શંકરલાલ કુવારડે (ઉવ.૭ર રહે. દાહોદ) આમ આજે 18 કોરોના દર્દીઓ નો સમાવેશ થતા જિલ્લામાં ફરીવાર જાણે કોરોના સંક્રમણ પગ પેસારો કર્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.
#Sindhuuday Dahod