દાહોદમાં આજે ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૮૯૯ને પાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ, તા.૧૮
દાહોદમાં આજે વધુ ૨૮ કોરોનો રિપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં હવે કોરોના પોઝીટીવનો આંકડો ૮૯૯ જ્યારે એક્ટીવ કેસ ૨૦૨ અને મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ પોતાની રાબેતા મુજબની પરિસ્થિતીમાં અસ્થિર રહેવા પામેલ છે.
આજે રેપીટ ટેસ્ટ મળી કુલ ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા હતા જેમાં ૧) મહેશભાઈ મનોહરલાલ રાઠોડ (ઉવ.૩પ રહે. ઝરીબુઝર્ગ ગરબાડા), ર) મહેન્દરભાઈ દિવાનભાઈ ગોહીલ (ઉવ.ર૭ રહે. નાંદવા ગરબાડા), ૩) આશિષ નટવરલાલ પંચાલ (ઉવ.૪૦ રહે. સોનીવાડ દાહોદ), ૪) નગીનભાઈ હિરાભાઈ વસૈયા (ઉવ.પ૮ રહે. મેલાણીયા ઝાલોદ), પ) પોપટભાઈ પારૂભાઈ મોહનીયા (ઉવ.ર૦ રહે. સજાેઈ ધાનપુર), ૬) આશાબેન મડીયાભાઈ તાંબોલીયા (ઉવ.૧૭ રહે. સજાેઈ ધાનપુર), ૭) મનોરમાબેન કિષ્ણાકિશોર સુકલા (ઉવ.૭ર રહે. ગોવીંદનગર દાહોદ), ૮) પારગી અલ્કેશ (ઉવ.૩૧ રહે. ભુત બંગલા ફળીયુ), ૯) સોની જીગર મુરલીધર (ઉવ.ર૪ રહે. ગોધરા રોડ), ૧૦) સોની દેવકુમાર મુરલીધર (ઉવ.ર૧ રહે. ગોધરા રોડ), ૧૧) સોની મંજુલાબેન મુરલીધર (ઉવ.૩૯ રહે. ગોધરા રોડ), ૧ર) ખેમસારા કિરણભાઈ થાવરચંદ (ઉવ.પ૬ રહે. ખેમસારા બજાર), ૧૩) ખેમસારા મધુબેન કિરણભાઈ (ઉવ.પ૩ રહે. ખેમસારા બજાર), ૧૪) ખેમસરા મનીષકુમાર થાવરચંદ (ઉવ.૪૦ રહે. ખેમસારા બજાર), ૧પ) ખેમસારા રાજુલબેન મનીષકુમાર (ઉવ.૩પ રહે. ખેમસારા બજાર), ૧૬) ખેમસારા મનહરભાઈ વેનીચંદ (ઉવ.પ૯ રહે. ખેમસારા બજાર), ૧૭) ખેમસારા અગમભાઈ ભામરલાલ (ઉવ.૩ર રહે. ખેમસારા બજાર), ૧૮) ખેમસારા ચંદાબેન ભમરલાલ (ઉવ.૬૦ રહે. ખેમસારા બજાર), ૧૯) સોલંકી નિતીનભાઈ કાંતીભાઈ (ઉવ.રર રહે. વણઝારી ફળીયુ), ર૦) પઠાણ રઈસખાન એચ (ઉવ.૩૬ રહે. પીઠા ફળીયુ), ર૧) પઠાણ નિલોફર આર (ઉવ.૩ર રહે. પીઠા ફળીયુ), ૨૨) મનુભાઈ બી.અમલીયાર (ઉવ.પ૯ રહે. ખારવા લીમખેડા), ૨૩) રિતેશભાઈ સુકેશભાઈ પ્રજાપતિ (ઉવ.રપ રહે. સહકાર નગર દાહોદ), ૨૪) અંકિતભાઈ જયેન્દ્ર કડીયા (ઉવ.૩ર રહે. ગોવીંદનગર દાહોદ), ૨૫) રમેશ ભગવાન ગોહીલ (ઉવ.પ૧ રહે. નાકા ચોકડી ગરબાડા), ૨૬) રાકેશ પરષોત્તમ ખાના (ઉવ.૩૯ રહે. લુહારવાડા ઝાલોદ), ૨૭) ચોૈહાણ રેખાબેન સુરેશભાઈ (ઉવ.૪ર રહે. કદવાલ દવાખાના પાસે ઝાલોદ), ૨૮) કિશોરી આશાબેન જગલાભાઈ (ઉવ.૧૪ રહે. કેસર ફળીયા કદવાલ ઝાલોદ) આમ, દાહોદ જિલ્લામાં આ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તમામના ટ્રેસીંગ હાથ ધરી સંપર્કમાં આવતા લોકોને પણ ક્વોરેન્ટાઈન કરી દેવાની કામગીરી હાથ ધરી છે.
#Sindhuuday Dahod