દાહોદમાં આજે વધુ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો ૧૦૮૪ ને પાર

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.ર૬
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સીલસીલો અકબંધ રહેવા પામ્યો છે.આજે વધુ ૧૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો જિલ્લામાં કુલ આંકડો ૧૦૮૪ રહેવા પામ્યો છે.જ્યારે આજે વધુ ૨૦ દર્દીઓ કોરોના મુક્ત થતાં ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૦ રહેવા પામી છે.જોકે આજે વધુ એક દર્દીનું મોત નિપજતાં અત્યાર સુધી કોરોનાકાળમાં કુલ ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે િંॅષ્ઠિ ના ૧૭૯ તેમજ રેપિડના ૧૬૯૪ સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા કુલ ૧૯ કોરોના દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં (૧) કાનાભાઈ મગનભાઈ સલાટ (ઉવ.૬ર રહે. ગોદી રોડ દાહોદ), (ર) કોકીલાબેન અશોકભાઈ શાહ (ઉવ.૬પ રહે. રળીયાતી દાહોદ), (૩) કુનજ ગોપાલભાઈ શાહ (ઉવ.૧પ રહે. રળીયાતી દાહોદ), (૪) દીશાબેન ગોપાલભાઈ શાહ (ઉવ.૧૮ રહે. રળીયાતી દાહોદ), (પ) તૃપ્તીબેન ગોપાલભાઈ શાહ (ઉવ.૪ર રહે. રળીયાતી દાહોદ), (૬) ગાયત્રીબેન વિજેન્દ્રભાઈ સિસોદીયા (ઉવ.૩૩ રહે. ગલાલીયાવાડ દાહોદ), (૭) પંકજભાઈ અશોકભાઈ દેવયાની (ઉવ. ૩૪ રહે. સિંધી સોસાયટી દાહોદ), (૮) પટેલ મહેશભાઈ ડાહ્યાભાઈ (ઉવ.૪૩ રહે. ગવાડુંગરા પટેલ ફળીયુ ફતેપુરા), (૯) બારીયા મગનભાઈ રૂપસીંગભાઈ (ઉવ.૪પ રહે. ચમારીયા નિશાળ ફળીયુ ઝાલોદ), (૧૦) પટેલ રામસિંગભાઈ નગાભાઈ (ઉવ.૪૫ રહે. દેવગઢ બારીયા), (૧૧) ઉષાબેન કિશનલાલ લખારા (ઉવ.૪પ રહે. ઝાલોદ દાહોદ), (૧૨) કમલાબેન ઝુમકલાલ શ્રીગોડ (ઉવ.૪પ રહે. જેસાવાડા, ગરબાડા), (૧૩) પ્રકાશચંદ્ર પુનમચંદ્ર સિધ્ધપુરીયા (ઉવ.પ૮ રહે. ઝાલોદ, દાહોદ), (૧૪) નિમચીયા જિતેન્દ્ર નગીનભાઈ (ઉવ.૩પ રહે. રાનપુર, નાવી ફળીયાદાહોદ), (૧૫) નિમચીયા રાધાબેન જીતેન્દ્રભાઈ (ઉવ.ર૮ રહે. રાનપુર નાવી ફળીયા દાહોદ), (૧૬) ભાભોર નારણભાઈ પારસીંગભાઈ (ઉવ.૩પ રહે. હિમાલા ગડવાડી ફળીયુ દાહોદ), (૧૭) બેરાવત મયુરભાઈ રાજેન્દ્રભાઈ (ઉવ.૧૮ રહે. હિમાલા ગામતળ દાહોદ), (૧૮) બેરાવત ભુમિકાબેન રાજેન્દ્રભાઈ (ઉવ.ર૦ રહે. હિમાલા ગામતળ દાહોદ) (૧૯) બેરાવત રાજેન્દ્રભાઈ ઘાસીરામ (ઉવ.૪૦ રહે. હિમાલા ગામતળ દાહોદ) આમ દાહોદમાં ઉપરોક્ત પોઝિટિવ આવેલા દર્દીઓના રહેણાંક વિસ્તારમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારાસેન્ટરરાઇટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: