દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગોની કરાઈ મરામત
દાહોદ તા.૦૮
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ દાહોદ જિલ્લામાં તાલુકા, શહેર અને રાજ્ય ધોરી માર્ગો તથા મુખ્ય જિલ્લા માર્ગો પરના નાના મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન તથા નાળાઓ તૂટી જતા લોકોને અગવડતા ના ઊભી થાય તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી માટે માર્ગ મકાન (રાજ્ય) વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્ય ધોરી માર્ગ તથા મુખ્ય જિલ્લા માર્ગોના તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કામગીરી કરવામાં આવી હતી.


Partner with us and earn recurring commissions—join the affiliate program! https://shorturl.fm/lBH46