દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૬૮ને પાર

અનવરખાન પઠાણ / ગગન સોની

દાહોદ તા.૭
દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૨૬૮ ને પાર થઈ જવા પામ્યો છે. દાહોદમાં આજે વધુ ૧૫ લોકોએ કોરાના સામે જંગ જીતતા એક્ટીવ કેસોની સંખ્યા ૧૫૩ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૨ લોકોના મોત નીપજવા પામ્યા છે.

(૧) વિશેષ રાજેન્દ્રભાઈ શ્રીવાસ્તવ (ઉ.૩૬ રહે. દાહોદ મુવાલીયા રોડ), (ર) લક્ષ્મણભાઈ ધુળાભાઈ ભુરીયા (ઉ.૩૩ રહે. પાટીયા ગરબાડા), (૩) ર્ડા.રાહુલ બાબુભાઈ પરમાર (ઉ.ર૯ રહે. ગરબાડા ક્રોસીંગ દાહોદ), (૪) સચીનભાઈ બાલકૃષ્ણ સોની (ઉ.૪ર રહે. ગોવીંદ નગર દાહોદ), (પ) બારીઆ ચાંચી એચ (ઉ.૪૮ રહે. નિશાળ ફળીયુ દે.બારીયા દાહોદ), (૬) પટેલ દીપક આઈ (ઉ.૩૦ રહે. વચલુ ફળીયુ, દે.બારીયા), (૭) પંચાલ પ્રીતેશભાઈ અરવીંદભાઈ (ઉ.૪પ રહે. પીપળી ફળીયુ સુખસર), (૮) પંચાલ વંદનાબેન પ્રિતેશભાઈ (ઉ.૪ર રહે. પીપળી ફળીયુ સુખસર), (૯) બારીયા વીપુલ સબુરભાઈ (ઉ.૩૬ રહે. ભોજા ફળીયુ મુવાડા ઝાલોદ), (૧૦) ભાટ ચિરાગકુમાર જયકુમાર (ઉ.ર૯ રહે. મુવાડા ફળીયુ ઝાલોદ), (૧૧) કટારા સુરેખાબેન મુકેશભાઈ (ઉ.ર૪ રહે. જેસાવાડા ડુંગરી ફળીયુ ગરબાડા), (૧ર) સોની કૃષ્ણકાંત કાંતીલાલ (ઉ.૬૬ રહે. પરીખ શેરી દે.બારીયા), (૧૩) કિશોરી અરવીંદ રાયસીંગ (ઉ.૩ર રહે. નાની સીમળખેડી નિશાળ ફળીયા ઝાલોદ), (૧૪) ભુરીયા પંકજભાઈ નુરીયાભાઈ (ઉ.૩ર રહે. સરપંચ ફળીયા રૂપાખેડા, ઝાલોદ), (૧પ) કિશોરી સુરેશભાઈ રવજીભાઈ (ઉ.પ૦ રહે. સીમળખેડી કિશોરી ફળીયા ઝાલોદ), (૧૬) માળી પ્રવીણકુમાર હંસા રામજી (ઉ.ર૭ રહે. અષ્ટવિનાયક સોસાયટી ઝાલોદ), (૧૭) પરમાર તારાસંદ દલસીંગભાઈ (ઉ.૩પ રહે. બજારવાડા કોડા ફળીયા ઝાલોદ), (૧૮) ભુરીયા સચીન વાલજીભાઈ (ઉ.૩૦ રહે. ઉકરડી રોડ દાહોદ) આમ, દાહોદમાં આજના આ ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં સેનેટરાઈઝરીંગ સહિતની કામગીરીની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!