દાહોદમાં વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૩૧ને પાર
અનવરખાન પઠાણ / ગગન સોની
દાહોદ, તા.૧પ
દાહોદમાં આજે વધુ ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૩૧ને પાર થવા પામ્યો છે અને એક્ટીવ કેસની સંખ્યા ૧૯૬ એ પહોંચી છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજના ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી (૧) સીયા રાહુલભાઈ મંગલાણી (ઉ.ર૭ રહે. મધુરમ સોસાયટી દાહોદ), (ર) સુનિતાબેન સંતોષકુમાર પાંડે (ઉ.૪૮ રહે. સિધ્ધેશ્વરી સોસાયટી દાહોદ), (૩) પટેલ ગુંજનકુમાર મગનભાઈ (ઉ.૩૮ રહે. નાનસલાઈ પટેલ ફળીયા ઝાલોદ), (૪) કોઠારી કોમેન્દ્રભાઈ કૃષ્ણાદાસ (ઉ.૭૬ રહે. ઝાલોદ મંદીર ફળીયા), (પ) કોઠારી વિદ્યાબેન કોમદભાઈ (ઉ.૬૯ રહે. ઝાલોદ મંદીર ફળીયા), (૬) ડામોર સિધ્ધાર્થ ચિમન (ઉ.૧પ રહે. વરોડ ડામોર ફળીયા ઝાલોદ), (૭) રાઠોડ રાહુલ વેચાતભાઈ (ઉ.ર૬ રહે. ચાંદાવાડા નિચવાસ ફળીયુ), (૮) પરીખ સિયા પી (ઉ.૧૭ રહે. રાજમહેલ રોડ દે.બારીયા), (૯) મોદી હિરલ વી (ઉ.ર૬ રહે. મહેસુલી ક્વાર્ટર્સ દે.બારીયા), (૧૦) ભાટ તારાચંદ વિરીયાભાઈ (ઉ.૬૪ રહે. દર્પણ રોડ દાહોદ), (૧૧) નાયક સુરેન્દ્રસીંગ કેસરસીંગ (ઉ.૬૩ રહે. ગામતળ ફળીયા લીલવાદેવા), (૧ર) અંસારી સુરેન્દ્રસીંહ કેસરસીંગ (ઉ.૩૭ રહે. એસઆરપી પાવડી, મેરાખેડી), (૧૩) સોઢા રાજેશભાઈ આર (ઉ.૬૩ રહે. એસઆરપી પાવડી), (૧૪) ભાભોર વિપુલ રમેશભાઈ (ઉ.૩૦ રહે. આકાશગંગા સોસાયટી દાહોદ), (૧પ) સુથારીયા વસંત હિરાભાઈ (ઉ.૪ર રહે. ગોદી રોડ દાહોદ), (૧૬) રાઠોડ ચંદ્રિકાબેન રમણ (ઉ.૧૮ રહે. રાઠોડ ફળીયા મીનાક્યાર), (૧૭) ડીંડોડ શૈલેષભાઈ હિરાભાઈ (ઉ.૬પ રહે. અંબિકા નગર દાહોદ).દાહોદમાં આજે ૨૦૭૦ રેપીટ ટેસ્ટ પૈકી ૮ અને આરટીપીસીઆરના ૨૪૨ પૈકી ૯ એમ કુલ મળી ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓનો સામવેશ છે.
#Sindhuuday DAHOD