સુખસર સીએસસી કેન્દ્રના તબીબીનું સ્વાગત કરાયું
(પ્રતિનિધિ )સુખસર,તા.૬
રેફરલ હોસ્પિટલ અને સા.આ.કે. સુખસરમાં તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. વિશાંત પટેલ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ઝયડસ હોસ્પિટલ દાહોદ ખાતે પોતાની ફરજ બજાવી પરત ફરતા કોરોના વોરિયર તરીકે ડો. વિશાંત પટેલનું સી.એચ.સી. સ્ટાફ દ્વારા પુષ્પવૃષ્ટિ તેમજ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
#Sindhuuday Dahod