શ્રીરામ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્વારા દાહોદના સિંધી લોહાણા સમાજને શબપેટી (કોલ્ડ સ્ટોરેજ)નું લોકાર્પણ કરવામાં આવ્યું
દાહોદ તા.૨૬
તારીખ ૨૫મી નવેમ્બર અને બુધવારના રોજ દેવીત્થાન એકાદશીના રોજ શ્રીરામ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી દ્વારા દાહોદના સિંધી લોહાણા સમાજને શબપેટી (કોલ્ડ સ્ટોરેજ)નું લોકાર્પણ કરવામાં આવ્યું જેનો ઉપયોગ દાહોદના નાગરિકો જરૂરિયાત મુજબની ઃશુલ્ક કરી શકશે.