ફતેપુરા મા 41 લાખના ખચઁ નવિન બનાર કોમ્યુનીટી હોલ,મશાનગૃહ,સી સી રોડ માટે ખાતમૂહઁત વીધી કરાઇ : નવિન રસ્તા મશાનગૃહ માટે ખાતમૂહઁત વીધી કરાતા લોકો મા ખુશી
ફતેપુરા તાલુકા મા લોકો ની સુખાકારી માટે તાલુકા કક્ષાએ કોમ્યુનીટી હોલ ,મશાનગૃહ,નવિન સી સી રોડ માટે ભુમિ પૂજન વીધી હાથ ધરાતા ફતેપુરા ની જનતા મા ખુશી છવાઇ છે ફતેપુરા મા વષૉથી મશાનગૃહ નો અભાવ જોવા મળતા દાહોદ સાસંદ જસવતસિહ ભાભોરે સાસંદ નીધી ગ્રાન્ટ માથી નવિન મશાનગૃહ માટે 11 લાખ રુપિયા મંજુર કરતા તેમજ આ જ મશાનગૃહ તરફ જવા માટે 5 લાખ ના ખઁચે નવિન બનનાર સી સી રોડ માટે ધારાસભ્ય રમેશભાઇ કટારા એ જાહેરાત કરતા આટઁસ કોલેજ ફતેપુરા ખાતે વિધાથીઁઓની સુવિધા માટે અંત્યત આધુનીક 25 લાખના ખચઁ તૈયાર થનાર કોમ્યુનીટી હોલ માટે આજરોજ આટઁસ કોલેજ ખાતે ભુમિપૂજન ખાતમૂહઁત વીધી ધારાસભ્ય રમેશભાઆ કટારા,મોટાકદ મડળી ના ચેરમેન ડૉ અશ્રિવનભાઇ પારગી ,પીઢ નેતા ચુનીલાલભાઇ ચરપોટ ,પશ્ર્ચિમ રેલ્વે ના સભ્ય રીતેષભાઇ પટેલ ના હસ્તે ખાતમૂહઁત વીધી કરી 41 લાખ ના ખચઁ થનાર કામો ની શરુઆત કરાઇ હતી આ પ્રસગે ધારાસભ્ય રમેશભાઇ કટારાએ ફતેપુરા મશાનગૃહ સુવ્યવસિથત બનાવવા અને નવિન સી સી રોડ બનાવવા અધિકારીઓને સુચના આપી હતી.
#Sindhuuday Dahod