માસક અને સેનેટાઇઝર વિતરણ લાયનસ ક્લબ ઓફ દાહોદ
કોરોના ના વિકટ સમય મા સૌથી અગ્રેસર રહી ને સમાજ ના સેવા કરતા ફ્રટ લાઇન વોરીયર જે પોતાના અભ્યાસ ની સાથે રહી ને પોતાની ફરજ નિભાવી રહ્યા છે એવા નર્સિંગ ના વિંધ્યાથીઁ ઓ ને પ્રોત્સાહન વધારવા ના આશય થી લાયનસ ક્લબ ઓફ દાહોદ દ્વારા સુબોઘચંદ રમણલાલ કડકીયા સકુલ ઓફ નર્સિંગ મા …. ૧૨૫ જેટલા વિંધ્યાથીઁ ઓને માસક અને સેનેટાઇઝર નું વિતરણ કરવામાં આવ્યું.
#Sindhuuday Dahod