દૈનિક રાશીફળ ઃતા.૨૦-૦૧-૨૦૨૧ બુધવાર / આજનું પંચાંગ
મેષ (અ.લ.ઈ.) ઃ- પરિવારના સભ્યો સાથે ઘરેલું પ્રશ્નોની ચર્ચા થાય ગુસ્સાને કાબુમાં રાખજાે. નોકરીમાં લાભ રહેવાનો.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- દિવસ દરમ્યાન અટકતા કાર્યોને વેગ મલવાનો મહત્વની વ્યકિતનો સહકાર રહેવાનો ધાર્મિક કાર્યમાં સફળતા.
મિથુન (ક.છ.ઘ.) ઃ- ભાઇ-બહેનો સાથે ગેર સમજાે દૂર થવાની નવી ભાગીદારી ધંધામાં અનુકુળતા નાણાકીય રીતે નબળો સમય રહે.
કર્ક (ડ.હ.) ઃ- આધ્યાત્મિક વિચાર પ્રબળ બનવાના મહેનતનું ફળ મલવાનું રાજકીય વ્યકિતઓ સાથે પ્રવાસ થાય. મિલ્કતથી લાભ.
સિંહ (મ.ટ.) ઃ- કલર કેમીકલ્સ જેવા લાઇનમાં વિશેષ સફળતા મલવાની વિજાતીય સંબંધો ગાઢ બને સાગઇના કાર્યમાં સફળતા.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- લકઝરી ચીજ વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધવાનું લખાણના કાર્યમાં સફળતા મલવાની પ્રવાસમાં લાભ રહેવાનો.
તુલા (ર.ત.) ઃ- ન ધારેલા લાભની આશા ફળવાની નોકરીમાં મનગમતી જગ્યા મલે. સામાજીક પ્રતિષ્ઠા વધવાની.
વૃશ્ચિક (ન.ય.) ઃ- આવક વધારવાના પ્રયત્નો ફળવાના નોકરી ધંધામાં સફળતા રાજકીય વ્યકિતથી લાભ-માતાનો સહકાર રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે. મીલ્કતની પ્રશ્નોથી લાભ સગાઇ લગ્નના કાર્યોમાં અવરોધો દૂર થાય.
મકર (ખ.જ.) ઃ- ભાગીદારો સાથે મતભેદો ટાળવા જીવન સાથીનો સહકાર મેળવવો. ઇસ્પોર્ટ બેકસ પોટૃના ધંધાર્થી લાભ.
કુંભ (ગ.શ.સ.) ઃ- હરીફોથી લાભ મોસાળનો સહયોગ મલે નવી યોજનામાં કોઇ ઉતાવળા ર્નિણયો લેવાથી જાળવવું.
મીન (દ.ચ.ઝ.) ઃ- વધુ પડતા વિચારોને ટાળજાે વિદેશથી લાભ સંતાને સહકાર દેજાે માતુશ્રી સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ થાય.
આજનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૨૦-૦૧-ર૦ર૧, બુધવાર, પોષ સુદ-૭, સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્ત-૬-૨૫, જૈન નવકારશી-૮-૧૮, આજની રાશિ ઃ મેષ (અ.લ.ઇ.), નક્ષત્રઃ રેવતી
- શુભ ચોઘડીયા –
૭-૩૦ થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી, ૧૧-૩૬ થીશુભ-૧ર-પ૮ સુધી, ૧પ-૪ર થી ચલ-લાભ-૧૮-ર૬ સુધી, ર૦-૦૪થી શુભ-અમૃત-ચલ ર૪-પ૮ સુધી - શુભ હોરા-
૭-૩૦ થી ૯-૧૯ સુધી,૧૦-૧૪ થી ૧૧-૦૯ સુધી,૧ર-પ૮ થી ૧પ-૪ર સુધી,૨૬-૩૭ થી ૧૭-૩ર સુધી
સૂર્ય-કુંભ
ચંદ્ર-કર્ક
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર