જીવન પ્રજ્ઞા વિદ્યાલય,લીમડી દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલી હતી
ગગન સોની, લીમડી
કોરોના મહામરી ને ધ્યાન માં રાખતા શાળા માં સરકાર શ્રી ના આદેશ અનુસાર કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરી અને સાવચેતું પાલન કરી અને ટ્રસ્ટી મનહર ભાઈ સોની દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું વધુમાં શાળા ના સંચાલક મંડળ દ્વારા ધ્વજારોહણ બાદ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી વિસે માહિતી આપી હતી. તથા બાળકો ના સારા ભવિષ્ય માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
#Sindhuuday Dahod