ઝાલોદ તાલુકાનાજાફરપુરા ગામે તાલુકા ઉપપ્રમુખ દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ આપી
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ. ઝાલોદ ના જાફરપુરા ગામે ઝાલોદ તાલુકાના ઉપપ્રમુખ શ્રીમતી અનિતાબેન મછાર બી. ડી.મછાર,ભાજપના મહામંત્રી જયસિંગ ભાઈ વસૈયા,અને ગ્રામજનો હાજર રહીને આજરોજ ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ની પુણ્યતિથિ બધા ભેગા મળીને તેમના સ્મરણોના યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી
જે એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.
શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું.
જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીજનસંઘની સ્થાપના કરી.પંડિતદિનદયાલજીએ ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજયમાં એકમ સ્થાપ્યું હતું. પંડિત દિનદયાલજી પ્રેરક શક્તિ હતા અને ડાૅ. મુખર્જીએ આ યોજાયેલ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં ૨૧મી ઓકટોબર ૧૯૫૧ ના રોજ પ્રમુખસ્થાન સંભાળ્યું હતું.
વી .આજ રોજ જફરપુરા ગામમાં ડૉ.શ્યામ પ્રસાદ મુખર્જીને યાદ કરીને તેમની પુણ્યતિથિ ના દિવસે ઝાલોદ તાલુકાના ઉપપ્રમુખ અનિતાબેન મછાર , બી.ડી.મછાર ઝાલોદ શહેર મહામંત્રી જયસિંગ ભાઈ વસૈયા અને ગામલોકો આ પુણ્યતિથિ માં હાજર રહ્યા
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.અને ડૉ. શ્યામા પ્રસાદનું તેમની પુણ્યતિથિએ સ્મરણ કરીએ છીએ. ભારત માટે તેમના અદ્વીતીય યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય”